બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Will Putin take another turn now? 31 countries declared enemies, find out which ones are involved

આંખના કણા / શું હવે પુતિન લેશે બીજાનો વારો? 31 દેશોને શત્રુ જાહેર કર્યાં, જાણો કયા કયા સામેલ

Hiralal

Last Updated: 05:27 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધની વચ્ચે રશિયાએ તેના દુશ્મન દેશોની યાદી બહાર પાડી છે જેમાં અમેરિકા, યુક્રેન સહિત 31 દેશો સામેલ છે.

  • યુદ્ધની વચ્ચે રશિયાએ દુશ્મન દેશોની યાદી બહાર પાડી
  • રશિયા 31 દેશોને શત્રુ માને છે
  • અમેરિકા, યુક્રેન સહિત 31 દેશો સામેલ

યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાએ હવે તેના દુશ્મન દેશોની યાદી બહાર પાડી છે. રશિયા દુનિયાના 31 દેશોને શત્રુ માને છે જેમાં સુપરપાવર અમેરિકા પણ સામેલ છે. 

ચીની મીડિયા સીજીટીએનનો દાવો

ચીની મીડિયા સીજીટીએનનો દાવો છે કે રશિયાએ તેના દુશ્મન દેશોની લિસ્ટને મંજૂરી આપી છે. આ લિસ્ટમાં યુક્રેનની ઉપરાંત, અમેરિકા, બ્રિટન, જાપાન અને યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સામેલ છે.ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયનના 27 દેશ છે. 

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રશિયા સામેની સુનાવણી ફગાવી
સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલતે રશિયા સામેની સુનાવણીને ફગાવી દીધી છે. યુક્રેને રશિયા સામે ઈન્ટરનેશનલ કોર્ટમાં અરજી કરી છે. હેગમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. યુક્રેને કહ્યું છે કે રશિયાએ તેના દેશમાં સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવી જોઈએ.

પીએમ મોદીએ પુતિનને ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરવાની કરી અપીલ 
વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી છે. પુતિને સુમીમાં ફસાયેલા ભારતીયો સહિત તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સહયોગની ખાતરી આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

President Putin Ukraine Russia Crisis Ukraine Russia news પ્રેસિડન્ટ પુતિન યુક્રેન રશિયા ન્યૂઝ રશિયા યુક્રેન કટોકટી Russia ukraine crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ