નિવેદન / વોડાફોન આઇડિયાએ કહ્યું, અમે ચૂકવણી કરીશું પરંતુ કંપનીનું ભવિષ્ય સુપ્રીમ કોર્ટ...

will pay agr dues but future of company is in hand of supreme court

ભારે ભરખમ દેવુ અને સતત થઇ રહેલા ખર્ચથી મોટા નાણાકીય સંકટમાં ફસાયેલી ટેલિકૉમ કંપની વોડાફોન-આઇડિયા (Vodafone-idea) એજીઆર સરકારને બાકી ચૂકવણી માટે તૈયાર છે પરંતુ તેનું કહેવું છે કે તે પોતાનો વેપાર ત્યારે જ ચાલુ રાખી શકે છે, જ્યારે સુપ્રીમ કોર્ટ દૂરસંચાર વિભાગને 53,000 કરોડ રૂપિયાની બાકી ચૂકવણી માટે આપવામાં આવેલી સમયમર્યાદામાં ઉદારતા દર્શાવવા પર વિચાર કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ