અછત / કોરોના સંકટમાં આ રાજ્યની તિજોરી ખાલી, કહ્યું મદદ ન મળી તો પગાર નહીં આપી શકીએ

Will not be able to pay salaries of employees for May if no financial support assam finance minister

આસામના નાણામંત્રી હિમાંતા બિસ્વ સરમાએ સોમવારે કહ્યું હતું કે, જો બહારથી નાણાકીય સહાય નહીં મળે તો રાજ્ય સરકાર તેના કર્મચારીઓને મે મહિનાનો પગાર ચૂકવી શકશે નહીં. પત્રકાર પરિષદને સંબોધતા બિસ્વ સરમાએ જણાવ્યું હતું કે મે મહિનાના પહેલા અઠવાડિયા પછી સરકાર એપ્રિલનો પગાર ચૂકવશે, પરંતુ તે પછી સરકાર પગાર ચૂકવી શકશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ