તર્કવિતર્ક / શું નરેશ પટેલ પણ જોડાશે ભાજપમાં? હાર્દિકે કહ્યું હતું, 'હું નરેશભાઈની સાથે છું'

Will Naresh Patel also join BJP?

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષથી નારાજ હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાંથી આજે રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે પ્રશ્ન ઉભો થાય છે કે, શું નરેશ પટેલ પણ ભાજપમાં જોડાશે ? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ