ક્રિકેટજગત / શું IPL 2023 બાદ MS ધોની નહીં લે સંન્યાસ? CSKના આ દિગ્ગજ પ્લેયરે આપ્યો મહત્વનો સંકેત

Will MS Dhoni retire after IPL 2023? This veteran player of CSK gave an important signal

ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે કહ્યું હતું કે, 'કોઈએ કહ્યું નથી કે આ ધોનીનું છેલ્લું વર્ષ હશે. આશા છે કે તે વધુ રમશે. અમે ઈચ્છીએ છીએ કે ધોની શક્ય હોય તેટલું રમે.'

બ્રેકિંગ ન્યૂઝ