કાયદો / ધારા 370 અને રામમંદિર બાદ શું હવે આ કાયદો લાવશે સરકાર ? સાંસદે પીએમ મોદીને લખ્યો પત્ર

will modi govt going to bring population control act

રામ મંદિર નિર્માણ અને ધારા 370 ખતમ કરી દેવા જેવી ઉપલબ્ધિ બાદ હવે સરકાર પર વસ્તી નિયંત્રણ કાયદો લાવવા માટે આગળ વધવાનું દબાણ વધી રહ્યું છે. ભાજપના જ રાજ્યસભા સાંસદે પીએમ મોદીને પત્ર લખીને આગામી સત્રમાં બીલ લાવવાનો આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે ગત સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ પણ વસ્તી નિયંત્રણ કરવા પર બળ આપ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x