રથયાત્રા / ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા? ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું ?

Will Lord Jagannath's Rathyatra be held in Gujarat or not? See what Minister of State Pradipsinh Jadeja said?

કોરોના કાળમાં રથયાત્રા યોજવી કે નહી તે અંગે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરતું રથયાત્રા પૂર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Loading...