ચૂંટણી / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા, કોરોનામાં સરકારની બેદરકારી બની શકે કારણ

Will local elections be postponed in Gujarat

ગુજરાત સરકાર અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર જેવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની આ વર્ષના અંતે થવા જઈ રહેલી ચૂંટણી પાછી ઠેલવાની યોજના બનાવી રહ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ