બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરત / Will lemon prices hit a double century? The 'flare' of rising prices in vegetables, the reasons for the sudden heating of the market came to light

હાય રે મોંઘવારી / લીંબુના ભાવ બેવડી સદી મારશે? શાકભાજીમાં વધતા ભાવનો 'ભડકો', અચાનક બજાર ગરમ થવાના કારણો આવ્યા સામે

Vishal Khamar

Last Updated: 10:14 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદના કારણે શાકભાજીનાં ભાવમમાં પણ વધારો થવા પામ્યો છે. ત્યારે કમોસમી માવઠાનાં કારણે હજુ પણ શાકભાજીનાં ભાવમાં કોઈ ફેરફાર નહી થાય.

  • શાકભાજીનાં ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  •  લીંબુનો ભાવ 1 કિલોએ 160 થી 180 પહોચ્યો
  • આગામી એક સપ્તાહ સુધી ભાવમાં કોઈ ફેરફાર નહી થાય

રાજ્યમાં પડેલ કમોસમી વરસાદનાં કારણે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે લીંબુનો ભાવ 1 કિલોએ 160 થી 180 પહોચ્યો છે. જ્યારે ભીંડા, ગવાર અનો ચોળીનાં ભા 60 થી 70 રૂપિયે કિલો છે. ત્યારે હાલ શાકભાજીમાં ભાવ વધવાનાં કારણે ગૃહિઓનાં બજેટ પર અસર પડે છે. કમોસમી વરસાદનાં કારણે શાકભાજીનાં પાકમાં નુકશાન થવા પામ્યું છે. ત્યારે હજુ પણ શાકભાજીનાં ભાવ આસમાને જવાની  ભીંતી સેવાઈ રહી છે. 

1 સપ્તાહ સુધી કમોસમી વરસાદનાં કારણે ભાવમાં કોઈ ફેરફાર નહી થાય
એક તરફ રાજ્યમાં અનેક જિલ્લામાં માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.. માવઠાના કારણે અમદાવાદના શાક માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ આસમાને પહોંચ્યા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી આવતી શાકભાજીના ભાવમાં તોતિંત વધારો ઝીંકાયો છે. હાલમાં અમદાવાદની બજારોમાં અન્ય રાજ્યમાંથી શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે.. રોજીંદી શાકભાજીની આવકમાં બહારના રાજ્યોમાંથી આવી રહી છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન અમદાવાદના બજારોમાં શાકભાજી આવી રહી છે. આગામી 1 સપ્તાહ સુધી કમોસમી વરસાદના કારણે ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. 

 

સંકળાયેલા મુદ્દાઓ

gujarat increase unseasonal rain vegetable prices કમોસમી વરસાદ ગુજરાત વધારો શાકભાજીનાં ભાવ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ