સંકેત / શું જ્યોતિરાદિત્ય સિંધિયાની થશે 'ઘરવાપસી', કોંગ્રેસ નેતાના નિવેદનથી રાજનીતિમાં મચી હલચલ

Will Jyotiraditya Scindia's 'homecoming', the Congress leader's statement created a stir in politics

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઢવામાં આવી રહેલી 'ભારત જોડો યાત્રા'નું "સ્વાગત" કરવા અંગે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ટિપ્પણી તેમની "ઘર વાપસી" નો સંકેત હોઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ