આંદોલનનો 65 મો દિવસ / રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકાર અમારી આ એક શરત સ્વીકારશે તો જ થશે મંત્રણા

Will hold talks after our people are released, says Rakesh Tikait

કેન્દ્રના 3 કૃષિ કાયદાની સામે દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એવું જણાવ્યું કે જ્યાં સુધી અમારા લોકોને છોડાશે નહીં ત્યાં સુધી સરકાર સાથે કોઈ નવી મંત્રણા કરવા તૈયાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ