ચૂંટણી પરિણામ / ઝારખંડમાં હેમંત સોરેનનું મુખ્યમંત્રી બનવાનું સપનું થશે સાકાર?

Will Hemant Soren win race for post of Jharkhand CM, All eyes on Dumka, Barhait

ઝારખંડ વિધાનસભાના પરિણામ બે નેતાઓ માટે ખુબ મહત્વપૂર્ણ છે. પહેલા CM રઘુબર દાસ અને બીજા હેમંત સોરેન. જો ભાજપ જીતે તો રઘુબર દાસ સતત બીજી વખત CM બનનારા પહેલા નેતા હશે. જ્યારે હેમંત સોરેનની વાત કરીએ તો ઝારખંડ મુક્તિ મોર્ચાની જીત તેમને ફરી વખત CM બનાવી શકે છે. 2013માં દોઢ વર્ષ માટે સીએમ બનેલા હેમંત સોરેન માટે આ ચૂંટણી પરિણામ ખુબ મહત્વના બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ