મહામંથન / ગુજરાતનું બજેટ લોકોની અપેક્ષાઓ પુરી પાડનારુ?

ગુજરાત સરકારે પોતાનું અંદાજપત્ર રજૂ કર્યુ ત્યારે સ્વભાવિક સવાલ થાય કે કયા વર્ગની અપેક્ષાઓ પૂરી થઈ અને કયા વર્ગને નિરાશા સાંપડી. એ વાત અલગ છે કે હવે GSTના આવ્યા બાદ મોટેભાગે કેન્દ્ર અને રાજ્યના બજેટમાં યોજનાઓ કઈ રીતે આગળ ધપાવવી તે મુદ્દાની જ ચર્ચા હોય છે. ગુજરાતમાં ખેડૂત, કૃષિ, ગ્રામીણ વિકાસ જેવા મુદ્દાઓ પ્રભાવી છે, તો શિક્ષણ, આરોગ્યને કોઈપણ સંજોગોમાં અવગણી શકાય એમ નથી. 2 લાખ 17 હજાર કરોડના કદ ધરાવતા બજેટમાં કોની અપેક્ષાઓ પૂરી થઈ, અને કોની અધૂરી રહી આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ