નિવેદન / શું સરકાર પાસે કોરોના વૅક્સિન માટે 80,000 કરોડ રૂપિયા છે? જાણો કોણે પૂછ્યો આ સવાલ

will govt have rs 80000 over next 1 year for covid 19

કોરોના મહામારીથી લડવા માટે ભારત માટે આગામી પડકારની વાત કરતા સીરમ ઇન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ શનિવારે પૂછ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોવિડ-19 રસીની ખરીદી અને વિતરણ માટે આગામી વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા છે? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ