પૂર્વતૈયારી / તો શું હવે સમગ્ર વિશ્વમાંથી કોરોના ઈમરજન્સી થઇ જશે ખતમ? WHOએ આપ્યાં મોટા સંકેત

will covid19 emergency ends from world who experts exploring criteria to declare

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના મહામારીના પ્રકોપથી બે વર્ષ બાદ વૈશ્વિક COVID-19 મહામારીને સમાપ્ત કરવાના માપદંડો પર વિચારણા કરવાની શરૂ કરી દીધી છે. જીનેવા સ્થિત એજન્સીએ 30 જાન્યુઆરી, 2020 ના રોજ સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સીની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ