ક્રાઈમ ન્યૂઝ / 'એનો ઘમંડ તોડી નાખીશું', લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ફરી આપી મોતની ધમકી, કેમ બન્યો લોહી તરસ્યો

Will break his ego’: Jailed gangster Lawrence Bishnoi says about Salman Khan

રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અને હાલમાં પંજાબની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક્ટર સલમાન ખાનને ફરી વાર મારી નાખવાની ધમકી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ