નિવેદન / 18 વર્ષના થવા પર આપોઆપ જ વોટર લિસ્ટમાં જોડાઈ જશે નામ... ગૃહમંત્રી શાહે સરકારના પ્લાન અંગે જુઓ શું કહ્યું 

Will automatically join voter list on turning 18 Name: Amit Shah

Amit Shah Statement News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય

બ્રેકિંગ ન્યૂઝ