સરકાર / તો શું PM મોદીની નવી કેબિનેટમાં અમિત શાહને જગ્યા નહીં મળે? જાણો 10 મહત્વની વાતો

will amit shah get a place in narendra modi new cabinet

પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સતત બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. હાલ પીએમ મોદીના નવા મંત્રીમંડળને લઇને ઘણા ક્યાશ લગાવાઇ રહ્યા છે. અટકળો લગાવાઇ રહી છે કે પીએમ મોદી અમિત શાહને સરકારમાં સામેલ કરી રહ્યા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ