Ek Vaat Kau / શું અંબાણી અને અદાણી મોદીજીનું આ મોટું સપનું પૂરું કરશે?

દુનિયાભરમાં ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ ખૂબ મોટી સમસ્યા છે અને જો નક્કર પગલાં ન લેવાય તો ખૂબ જ પરિણામ આવવાના છે ત્યારે દુનિયાના કેટલાય દેશો COP 26 હેઠળ ભેગા થયા અને પોતપોતાનાં દેશ તરફથી શું યોગદાન આપશે તેની જાહેરાત કરી છે ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારત 2070 સુધીમાં NET ZERO થઈ જશે, આ કઈ રીતે શક્ય બનશે તે જાણવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ