મહામંથન / આર્થિક સહાયનો ત્રીજો ડોઝ ખેત ઉત્પાદનોને મદદ રૂપ થશે?

ભારત સરકારે કોરોના મહામારી સામે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી જે સમાજના અલગ અલગ વર્ગને સ્પર્શતી હતી. ત્રણ દિવસની જાહેરાતમાં ખેડૂત, પશુપાલક, મત્સ્યોદ્યોગ, નાના-મધ્યમ ઉદ્યોગ અને પગારદાર વર્ગને ઘણી રાહત આપતા સમાચાર આવ્યા. હવે સવાલ એ છે કે સતત ત્રણ દિવસ સુધી દેશને કોરોના સામે આર્થિક બુસ્ટર ડોઝ મળતો રહ્યો છે.. સવાલ એ છે કે ત્રિગુણી આર્થિક રસી કોરોના સામેની લડાઈમાં કેટલી કારગત નિવડશે આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ