ચોંકાવનારો કિસ્સો / પત્ની દિવસમાં 10 વખત ન્હાતી હતી અને રૂપિયાની નોટોને પણ ધોતી, પતિએ કરી નાંખ્યું કામ તમામ

Wife with cleaning OCD used to wash cash bills killed by husband who later committed suicide

કર્ણાટકના મૈસુરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પત્નીની વધુ પડતી સ્વચ્છતાની જીદથી ત્રસ્ત એક આધેડ વ્યક્તિએ મંગળવારે તેની પત્નીની હત્યા કરી દીધી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x