ટ્રેજેડી / પત્ની કોરોના પોઝિટિવ આવતા પતિએ તેને ઓળખવાથી કર્યો ઈન્કાર, પછી જે થયું એ વધારે રસપ્રદ

wife turned corona positive husband refused to recognize in lucknow

દોઢ વર્ષ પહેલા નિકાહ થયો હતો. ઘરમાં નાનો મહેમાન આવનારો હતો. પત્નીને ડિલીવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની જાણ પતિને થતા તે પત્નીને હોસ્પિટલમાં જ છોડીને ભાગી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ