ઓહ બાપ રે! / ટેલિગ્રામ પર ચાલતો હતો પત્નીની અદલાબદલીનો ખેલ, 1000થી વધારે લોકો સામેલ, સાતની ધરપકડ

wife swapping racket busted in keral 7 people arrested more than 1000 couples involved

કેરળના કોટ્ટાયમ પાસે કારૂકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલા-બદલીના સિલસિલામાં ધરપકડ કરવામાં આવી. પત્નીઓની અદલાબદલીની ધૃણાસ્પદ રમત ટેલીગ્રામ એપના માધ્યમથી રમાતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ