VIDEO / સચિવાલયના અધિકારી ગેસ્ટ હાઉસમાં એવું કામ કરતા હતા કે પત્નીએ રંગે હાથ ઝડપી વીડિયો બનાવ્યો

wife raid caught husband and his lover in guest house with abhayam vadodara

ગાંધીનગર સચિવાલયમાં સેક્શન અધિકારીને પત્નીએ રંગરેલિયા માણતા ઝડપી પાડ્યા છે. સેક્શન અધિકારી વડોદરાના એક ગેસ્ટહાઉસમાં પ્રેમિકા સાથે ઝડપાયા હતા. અભયમની મદદથી પત્ની તેમના સુધી પહોંચી ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ