સંબંધો / પત્ની ઘરે પહોંચી અને ભાજપના નેતા ફ્લેટમાં એવી હાલતમાં ઝડપાયા કે મામલો પોલીસમાં પહોંચ્યો

wife of bjp leader shrikant tyagi caught him with another woman in lucknow gomtinagar flat

ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાને તેની પત્નીએ બીજી સ્ત્રી સાથે રંગે હાથ પકડી પાડ્યા છે. પતિને બીજી સ્ત્રી સાથે જોતાની સાથે જ પત્ની ગુસ્સે થઈ ગઈ હતી અને ત્યાં જ ઝઘડો શરુ કરી દીધો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે.

બ્રેકિંગ ન્યૂઝ