ક્રિકેટ / ભુવીની પત્નીએ ટ્રોલર્સની બોલતી કરી બંધ, કહ્યું તમારા શબ્દોથી કોઈ ફરક પડતો નથી, કંઈક કામ ધંધો કરો

Wife Nupur got angry on Bhuvneshwar Kumar's trolls, said- your words don't matter, Do some work

ભુવનેશ્વર કુમારના ટ્રોલ્સને જવાબ આપવાની જવાબદારી પત્ની નુપુર નાગરે ઉઠાવી છે. નૂપુરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ટ્રોલર્સના મોઢા બંધ કરાવવાનું કામ કર્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ