શરમજનક / પતિને જણાવ્યા છતાં પરિવારની નજર સામે સસરો કરતો રહ્યો દુષ્કર્મ, જાણો દિલ ચીરી મૂકે તેવી સત્ય ઘટના વિશે

wife kept telling husband yet father in law kept raping case registered

નોર્થ ઈસ્ટ દિલ્હીના ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધુએ સસરાની સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આક્ષેપ છે કે તેના સસરા છેલ્લાં 8 વર્ષથી તેની સાથે બળાત્કાર કરી રહ્યાં છે. એટલું જ નહીં, પ્રથમ વખત બળાત્કાર થયા પછી તેણે સમગ્ર આપવીતિ પોતાના પતિને જણાવી તો તેના પતિએ પત્નીને ધમકાવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ