પતિ, પત્ની ઔર વો / અમરેલીમાં પતિ છૂટાછેડા વિના બીજા લગ્ન કરે તે પહેલા જ પત્નીની થઇ એન્ટ્રી, ભરબજારે કરી મારામારી

Wife husband lover clash vadiya town Amreli

છેલ્લો થોડા સમયથી પારિવારિક વિવાદો ખુબ જ સામે આવી રહ્યા છે. જેમાં થોડા દિવસો અગાઉ જ સુરતના વેવાઇ-વેવાણ ભારે ચર્ચામાં હતા. ત્યારબાદ જામનગરના એક વેવાણ ચર્ચામાં આવ્યા હતા. જેમાં વેવાણે દિકરીના પિતા પાસે મસમોટું દહેજ માગ્યું હતું. ત્યારે હવે પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ