હત્યા / ફેસબુક પર આ એક આંકડો જોઈ ગયો પતિ અને પથ્થરથી મારી-મારીને કરી દીધી હત્યા

wife had 6 thousand followers on facebook husband suspected affair and murdered her in amber rajasthan

રાજસ્થાનના આમેરમાં એક વ્યક્તિએ શંકામાં આંધળા બનીને પોતાની પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાંખી. ડિલિવરી બોયનું કાર્ય કરતા અયાઝ અહમદ (25) ને સોશિયલ મીડિયા પર સક્રિય પત્ની રેશમા મંગલાની (22) ના ચરિત્ર પર એટલી તો શંકા ઉભી થઇ કે સોમવારની રાત્રે જયપુર-દિલ્હી હાઇવે પર પથ્થરોથી કચળીને રેશમાનો જીવ લઇ લીધો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ