વિશ્વાસઘાત / ભારે કરી! ખિસ્સામાંથી પત્નીને મળી એવી ચીજ કે પતિની ખૂલી ગઈ પોલ, જાણો એવું તો શું કામ કરતો હતો

wife found restaurants bill from pocket of husband cheating

યુનાઈટેડ કિંગડમના સુરેમાં એક પતિએ પોતાની પત્ની સાથે વિશ્વાસઘાત કર્યો અને ભોગ બનનાર પત્નીએ દગાખોર પતિને પકડી લીધો. આ શખ્સ પરિણીત હોવા છતાં ઓફિસમાં બીજી મહિલા સાથે શારીરીક સંબંધ બનાવ્યાં હતા. પતિએ પત્નીને દગો આપ્યો. જેના કારણે મહિલા ખૂબ દુ:ખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ