આક્ષેપ / અમદાવાદમાં લગ્નના 24 વર્ષ બાદ પતિએ પત્નીને આ વાત જણાવી દીધી અને થઇ પોલીસ ફરિયાદ

Wife domestic violence complaint against husband ahmedabad Police Station

તું મારી પહેલી પસંદ નથી, મને તો અન્ય સ્ત્રી ગમતી હતી પરંતુ મારા ઘરનાઓએ ના પાડતાં તારી સાથે લગ્ન કરવા પડ્યાં. તેમ કહીને ૨૪ વર્ષના લગ્ન જીવનનો અંત લાવનાર પતિ વિરુદ્ધ અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધી છે. આ સિવાય દહેજનાં ભૂખ્યાં સાસરિયાંએ મહિલા પાસેથી કાર લાવવાના ૧૦ લાખ રૂપિયા માંગ્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ