ચુકાદો / એક ગૃહિણીના રૂપમાં બધા જ ઘરેલુ કામ પત્ની જ કરે તેવી અપેક્ષા ન રાખી શકાય : બોમ્બે હાઇકોર્ટ

Wife as a homemaker, cannot be expected to do all the household chores, rules Bombay High Court

મુંબઈમાં એક વ્યક્તિએ તેની પત્નીએ ચા ન બનાવી તો તેની હથોડી મારીને હત્યા કરી નાખી. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપતા ભારતમાં વિવાહ જીવનને લઈને મોટો ચુકાદો આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ