Video / આ શું...વિરાટની પત્ની અનુષ્કાએ બદલી નાખ્યો કોહલીનો લુક, હાથમાં કેંચી લઈ જુઓ શું કર્યું

wife Anushka Sharma at home, A bit of styling for her to make Virat look better

કોરોના વાયરસને કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ઘરમાં કેદ છે. કેપ્ટન વિરાટ કોહલી પણ અત્યારે ઘરમાં જ સમય પસાર કરી રહ્યાં છે. દેશની વર્તમાન સ્થિતિને જોવા હાલ 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયેલું છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સથી લઈને ક્રિકેટરો ટાઈમપાસ માટે નિતનવા કામ કરી રહ્યાં છે. હાલમાં જ વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટને હેર કટ કરાવવાની જરૂર પડી અને પત્ની અનુષ્કાએ પતિનો લુક ચેન્જ કરી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ