ચોંકાવનારો બનાવ / ઓહ બાપ રે ! પતિને પડતો મૂકીને બહેન સાથે હનીમૂન મનાવવા ઉપડી ગઈ દુલ્હન, હોશ ઉડી જશે

Wife and sister-in-law ruined husband's honeymoon, had 'fun' in private

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં પતિએ લીધેલા 4.35 લાખના હનીમૂન પેકેજ પર બહેનને લઈને માલદીવ ફરીને આવનાર પત્ની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

Loading...