હેરાનગતી / ક્યારે મળશે વિધવા સ્ત્રીઓને સહાય? ગુજરાતના આ શહેરમાં 5 હજાર મહિલાઓ સામે માત્ર 1 જ ક્લાર્ક

Widows are not getting help in Vadodara

વડોદરામાં વિધવા મહિલાઓની સહાયને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. અહીયા મહિલાઓ સહાય માટે સરકારી ઓફિસ તો આવે છે. પરંતું તેમને નાના મોટા વાંધા કાઢીને પરત મોકલી દેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ