સંબંધોના સમીકરણ / સાસુ-સસરાએ 26 વર્ષીય વિધવા વહુને દીકરી ગણી ફરી પરણાવી, જેઠ-જેઠાણીએ બહેન ગણી કન્યાદાન કર્યું

widow daughter in law remarriage arrange by in laws in Gujarat

સામાજીક પરિસ્થિતિમાં અને સંબધોના સમીકરણમાં ફેરફાર આવ્યા છે. સાસુ-સસરા, દીકરો-વહુ, દીકરી-જમાઈના બદલાઈ રહેલા સમીકરણોમાં ગોંડલના મોવિયામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વિધવા વહુને સાસરીયાઓ પોતાને હાથે પરણાવીને કન્યા વિદાય કરતા હરખની સાથે સાથે પરણીતાના સાસારિયાઓને સલામ કરતો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ