Cyber crime / જો તમે પણ છો લવચેટ કરવાના રસિયા! તો આ વાંચી લો, નહિંતર પસ્તાશો

wia tinder dating app girl cheat man Cyber crime

ઇન્ટરનેટના આધુનિક યુગમાં છેલ્લા કેટલાક સમયથી ડેટિંગ એપ પર અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ કરીને રોમેન્ટિક રિલેશનશિપ બાંધવાનો ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે. ઘણા લોકો ડેટિંગ એપ પર ચેટિંગ કરીને ફસાય જાય છે અને તેમને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ