તથ્ય / શા માટે સૂર્યગ્રહણના દિવસે અન્ન અને પાણી ન લેવું જોઈએ, શાસ્ત્રોમાં આપ્યું છે વૈજ્ઞાનિક કારણ

Why you should not eat food or drink water on solar eclipse and other rules

ભારત સહિત અનેક દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું. એવું કહેવાય છે કે, સૂર્યગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવું જોઇએ. ગ્રહણના 12 કલાક અગાઉ જ સૂર્યગ્રહણ શરૂ થઇ જાય છે. સૂર્યગ્રહણને લઈને ધર્મગ્રંથો અને પુરાણોમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. પુરાણોમાં એવું કહેવાય છે કે, ચંદ્રગ્રહણ કરતાં વધુ અસર સૂર્યગ્રહણની થાય છે. આ જ કારણથી સૂર્યગ્રહણ માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે, સૂર્યગ્રહણના દિવસે પાણી, અન્ન કે ભોજન ખાવું જોઈએ નહીં, કારણ કે સૂર્ય પ્રકાશ ન હોવાથી તેમાં બેક્ટેરિયા વધે છે અને એવો ખોરાક કે પાણી લેવાથી તમે માંદા પડી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ