બ્યૂટી ટિપ્સ / ચહેરો સાફ કરવા માટે ફેસવોશની જગ્યાએ ફેસ વાઈપ્સ વાપરો છો? તો થશે આ ભયંકર નુકસાન

Why we should wave goodbye to face wipes

ફેસવોશ કરવું કેટલું જરૂરી છે એ વિશે તમે ઘણું સાંભળ્યું હશે. પણ આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે લોકો પાસે પોતાની કેર કરવાનો સમય જ રહ્યો નથી. જેથી તેઓ શોર્ટકટ રસ્તાઓ અપનાવે છે. ઘણાં લોકો જેમને ફેસવોશ કરવાનો કંટાળો આવતો હોય છે તેઓ હવે બજારમાં મળતા વેટ ટિશ્યૂ, એટલે કે ફેસ વાઈપ્સનો ઉપયોગ કરે છે. આ થોડાં ભીના પણ હોય છે જે આપણી જરૂરિયાત તો પૂરી કરી દે છે પણ સ્કિનને કેટલું નુકસાન પહોંચાડે છે તે આજે અમે તમને જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ