ક્રિકેટ / બેંગ્લોરમાં T-20 મેચ હાર્યા પછી વિરાટે કેમ કીધું કે 'અમે આવુ જ ઇચ્છતા હતા'

Why Virat Kohli Said After Bengaluru T20 Defeat, Exactly What We Wanted

રવિવારે બેંગ્લોરના એન.ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી T-20 ઇન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને 9 વિકેટથી હરાવી. આ સાથે જ 3 T-20 ઇન્ટરનેશનલ મેચની સીરિઝ 1-1થી બરાબર રહી. સાઉથ આફ્રિકા માટે કેપ્ટન ક્વિટંન ડિ કૉકએ 79* રનની ઇનિંગ રમી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે, ''આ મેચ ટીમ માટે સબક બરાબર હતી. આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા વર્લ્ડ કપ T-20 પહેલા ટીમ પહેલા બેટિંગ કરીને પોતાને અજમાવતી રહેશે.'' 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ