ટેકનોલોજી / ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીને ગુગલ કરતાં ડકડકગો સર્ચ એન્જિન કેમ વધુ પસંદ છે?

Why Twitter CEO Jack Dorsey prefers DuckDuckGo over Google

ઇન્ટરનેટ પર સર્ચ કરવા મોટાભાગના લોકો ગૂગલ સર્ચ એન્જિનનો અને ગુગલના ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ગૂગલ પણ તેના સર્ચ એન્જિનને સતત યુઝર ફ્રેન્ડલી અને સરળ બનાવવા નવા ફિચર આપે છે. પરંતુ સોશિયલ મિડીયા જાયન્ટ ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીને ગૂગલ બહુ પસંદ નથી. તેમણે આ માહિતી પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. ડોર્સીએ ટ્વિટમાં જણાવ્યું છે કે તે અત્યારે ગૂગલને બદલે ડકડકગો સર્ચ એંજિનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેમણે વધુમાં લખ્યું છે કે આ સર્ચ એન્જિન કમાલનું છે.

બ્રેકિંગ ન્યૂઝ