Thanks Dude / ટ્રેનના ડબ્બા કેમ હોય છે લાલ-વાદળી કલરના, આવી માહિતી તમને ભાગ્યે જ ખબર હશે!

આપણે દરેક વ્યક્તિએ રેલવેમાં મુસાફરી ચોક્કસ કરી જ હોય છે અને પ્લેટફોર્મ પર આવતી ટ્રેનના ડબ્બાના લાલ-વાદળી રંગ જોઈને એવું પણ વિચાર્યું હશે કે આ બંન્ને કલરના ડબ્બા વચ્ચે શું તફાવત ? જો તમને પણ આ વિચાર આવ્યો હોય તો આ VIDEO જોવાનું ચૂકતા નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ