Monday, June 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

બેદરકારી / શહેરોની જે મોટી સમસ્યા છે તે ટ્રાફિક ક્યાંથી ઓછો થાય, હાલત અને આંકડા તો જુઓ

અમદાવાદમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓના બિસ્માર રસ્તા, ટ્રાફિક નિયમન ઉપરાંત રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટે કાન આમળ્યા હતા, જેના કારણે તંત્રને હાઇકોર્ટ સમક્ષ શહેરને રખડતાં ઢોરના ત્રાસથી મુક્ત કરવાની બાંયધરી આપવી પડી હતી, પરંતુ અન્ય મામલાઓની જેમ આમાં પણ સમય જતાં સત્તાવાળાઓ નિષ્ક્રિય બન્યા છે. રસ્તાની હાલતમાં ખાસ સુધારો દેખાતો નથી તો સતત વધતા જતા ટ્રાફિક પર અંકુશ મૂકવા ટીપીરોડને દબાણ મુક્ત કરવા સહિતની કામગીરી લાંબા સમયથી ઠપ થઇ છે. ઢોર પકડવાની કામગીરીમાં પણ સુસ્તી આવતાં રસ્તા પર ફરીથી ઢોરનો ત્રાસ વધ્યો છે. ત્યારે જુઓ આ ખાસ અહેવાલમાં કે તંત્ર કેટલું બન્યું છે આળસું?
 
AMC

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ