Ek Vaat Kau / રશિયા-યુક્રેન વચ્ચે શા માટે થયું મહાયુદ્ધ, જાણો સંપૂર્ણ કહાની

રશિયા અને યૂક્રેન વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઇ ચૂકી છે. રશિયાએ યૂક્રેનના અનેક વિસ્તારો પર બોમ્બ ગોળાનો વરસાદ કર્યો છે. આ યુદ્ધ શા માટે થઇ રહ્યું છે તે તમારે જાણવું હોય તો જુઓ આજનું Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ