ગણેશ ચતુર્થી / વિધ્નહર્તા ગણેશજીને હાથીનું જ મસ્તક કેમ? જાણી લો આ પાછળનું મહત્વનું કારણ

Why the elephants head to the widow Ganesha Learn the important reason behind this

ગણેશના નામકરણ વિશે પુરાણોના અભ્યાસુ દેવદત્ત પટ્ટનાયક તેમના પુસ્તક ૯૯ થોટ્‌સ ઓન ગણેશામાં લખે છે, આશરે ઇશુના ૫૦૦ વર્ષ પહેલા માનવ-ગૃહ-સૂત્રો લખાયેલા તેમાં વિઘ્નો ઉભા કરનારા ચાર ભગવાનના સમુહને વિનાયકો કહેવાયા છે. યાજ્ઞવલ્કય સ્મૃતિમાં લખ્યુ છે કે મુશ્કેલી ઉભી કરનાર ભગવાન વિઘ્નકર્તા છે જેમને વિનાયક કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ