WC 2019 / ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ પર OPPO તો અફઘાનિસ્તાન પર AMUL નો લોગો, કારણ છે ખાસ

Why Team India Wearing Oppo Jersey And Afghanistan Cricket Team Wearing Amul Jersey

ઇન્ડિયા-અફધાનિસ્તાન મેચના દમરિયાન કેટલાક ક્રિકેટ ફેન્સ ઇન્ડિયની જર્સી પર Oppo અને અફધાનિસ્તાનની જર્સી પર Amulના લોગોને જોઇને ચોંકી ગયા અને તેની પાછળનું કારણ પૂછવા લાગ્યા.

બ્રેકિંગ ન્યૂઝ