મોટા આદેશ / અચાનક કઈ રીતે પાકિસ્તાન પર ફાયર થઈ ગઈ ભારતની મિસાઇલ ? સરકારે કારણનો કર્યો ખુલાસો

why super sonic missile fired accidently and land in pakistan indian government tells

ભારતની એક મિસાઈલ પાકિસ્તાન પંજાબના મિયાં ચન્નૂ શહેરમાં 9 માર્ચે અચાનક જઈને પડી હતી. તેના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો અને ભારતે આ ગંભીર મુદ્દાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ