સ્વાસ્થ્ય / અઠવાડિયામાં એકવાર શા માટે ફ્રિજની સફાઇ કરવી જોઇએ?

Why should the fridge be cleaned once a week?

ઘણીવાર રસોઇથી લઇને ફ્રીજ, વોશબેસિન, હાથ લુછવાના નેપકીન વગેરે પર રહેલા બેક્ટેરિયા, માઇક્રોબ્સ અને ફંગસ ગેસ્ટ્રોએંટ્રાઇટિસ, ફુડ પોઇઝનિંગ જેવા રોગોનું કારણ બને છે. તમે ઘરમા સાફસફાઇનું ધ્યાન કેવી રીતે રાખો છો તેની પર તમારી હેલ્થનો આધાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ