વાસ્તુ / Evening Tips: સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કરશો આ કામ, માતા લક્ષ્મીજી થઈ જશે નારાજ

why should not sleep in the evening do not sleep in evening according to vastu

કેટલાક લોકોની આદત હોય છે કે જ્યારે પણ ઊંઘ આવે છે ત્યારે ઊંઘી જાય છે. પછી તે સવાર, બપોર કે પછી સાંજ હોય, સમય વગર ઊંઘવુ લોકોની આદત હોય છે. એવામાં વારંવાર ઘરના વડીલો સંધ્યા સમયે અથવા કઈક કામ કરવા માટે હંમેશા ટોકે છે, કારણકે આમ કરવુ અશુભ માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ