ના હોય / સલમાન ખાનના લગ્નની કંકોત્રી છપાઇ ગઇ હતી, દુલ્હન તૈયાર હતી પણ આ કારણે રહી ગયા કુંવારા 

Why Salman's marriage was canceled

સલમાન ખાન લગ્ન ક્યારે કરશે, આ સવાલ છેલ્લા ઘણા સમયથી ફેન્સ અને બોલિવૂડમાં ચર્ચાઇ રહ્યો છે. આ સવાલ સલમાન ખાનનો પીછો નથી છોડી રહ્યો. જ્યારે પણ તેમનું નામ કોઇ છોકરી સાથે જોડવામાં આવે છે ત્યારે લગ્નની ચર્ચા શરૂ થઇ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ